> સુરત, તા. 25 સપ્ટેમ્બર 2026: સુરતમાં આજે અનંત ચતુર્દશી નિમિત્તે 90 હજાર ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થશે. સુરત કલેક્ટર અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. 11 હજારથી વધુ જવાનો તૈનાત, 20 ડ્રોન અને 3000 CCTVથી નજર રાખવામાં આવશે. સુરત પાલિકાએ આજે BRTS અને સિટી બસ સેવા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. 25 મુખ્ય માર્ગો પર ટ્રાફિક ડાયવર્ઝન અપાયું છે.

Surat Ganesh Visarjan 2026
Surat Police Bandobast
Surat Ganesh Visarjan Live
Surat BRTS News
Surat Ganpati Visarjan
