Latest posts
-
સુરતના યુવકનો કમાલ: 6MM ની પેન્સિલની અણી પર બનાવી ભગવાન ગણેશની સૌથી નાની મૂર્તિ, લોકો જોવા ઉમટ્યા
સુરત (Surat):* ગુજરાતમાં ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે સુરતમાંથી એક ચોંકાવનારી અને ગર્વ લેવા જેવી કળા સામે આવી છે.સુરતના પટેલ મયંક દિનેશભાઈ નામના યુવકે માત્ર 6 મિલીમીટરની પેન્સિલની અણી પર ભગવાન શ્રી ગણેશની આબેહૂબ મૂર્તિ બનાવી છે. આ મૂર્તિ એટલી નાની છે કે તેને જોવા માટે લેન્સનો ઉપયોગ કરવો પડે છે.…